પૂર્વ પ્રાથમિક થી ધો. ૫ : શૈક્ષણિક પ્રવાસ

પૂર્વ પ્રાથમિક થી ધો. ૫ શૈક્ષણિક પ્રવાસ એટલે….એટલે કંઈક નવું જાણવાનો, નવું શીખવાનો અને ભેરુઓ સાથે મોજ કરવાનો સમય….કહેવાની ક્યાં જરૂર છે કે મોજ પડી….બાળકોના ચહેરા ઉપર દેખાય જ છે.😊
પ્રગતિની ઉડાન : ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૨૫-૨૬ : કૃતિ-સુરક્ષિત ઉડાનથી શાળાની વિદ્યાર્થીનીઓએ ઉડાન ભરીને પ્રથમ ક્રમાંક મેળવેલ

પ્રગતિની ઉડાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત સંકુલ કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જેમાં SVS-6 ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા ૫૧ જેટલી કૃતિઓ મૂકવામાં આવેલી હતી. તેમાં વિભાગ -૪(A)માં બરોડા હાઈસ્કૂલ,દંતેશ્વર (ગુજરાતી માધ્યમ)ની કૃતિ-સુરક્ષિત ઉડાનથી શાળાની વિદ્યાર્થીનીઓએ ઉડાન […]
સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 પ્રથમ ક્રમે વિજેતા

સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 વીર નર્મદ પ્રાથમિક શાળામાં યોજાયેલ જેમાં વિભાગ 4 પ્રોજેક્ટ: સ્માર્ટ હોસ્પિટલ ભાગ લીધો હતો. તેઓ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. વિદ્યાર્થી ટીમ અને માર્ગદર્શક શિક્ષિકા ધૃતિકા મેડમ ને ખૂબ ખૂબ અભિનંદન
ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૨૫ -૨૬ – કૃતિ-પ્રાકૃતિક ખેતીનો દ્વિતીય ક્રમાંક

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત સંકુલ કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૨૫ -૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. SVS-6 ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા ૫૧ જેટલી કૃતિઓ મૂકવામાં આવેલી હતી. તેમાં વિભાગ -૧ માં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર (ગુજરાતી માધ્યમ)ની કૃતિ-પ્રાકૃતિક ખેતીનો દ્વિતીય ક્રમાંક આવેલ છે […]
શાળાનું ગૌરવ….

શાળાનું ગૌરવ. પંખો સે કુછ નહિ હોતા , હોંસલો સે ઉડાન હોતી હૈ.
ખેલ મહાકુંભ 2025 🏆હોકી સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાસલ

ખેલ મહાકુંભ 2025 🏆 વડોદરા જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધામાં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વરની અંડર–17 ભાઈઓની ટીમે પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। 🏑✨ ટીમના દરેક ખેલાડીને ઇનામરૂપે રૂ. 3000/- પ્રોત્સાહન આપવામાં આવેલ છે. 💰🎉 શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થી ખેલાડીઓને હાર્દિક અભિનંદન! 🎊👏 આગળ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તમે સૌ પ્રથમ સ્થાન હાંસલ […]