સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 પ્રથમ ક્રમે વિજેતા

સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 પ્રથમ ક્રમે વિજેતા

સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 વીર નર્મદ પ્રાથમિક શાળામાં યોજાયેલ જેમાં વિભાગ 4 પ્રોજેક્ટ: સ્માર્ટ હોસ્પિટલ
ભાગ લીધો હતો. તેઓ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે.
વિદ્યાર્થી ટીમ અને માર્ગદર્શક શિક્ષિકા ધૃતિકા મેડમ ને ખૂબ ખૂબ અભિનંદન