વિશિષ્ટ દિન

જૂન જાન્યુઆરી
05/06/2025વિશ્વ પર્યાવરણ દિવસ 05/01/2026વિશ્વ પક્ષી દિવસ
21/06/2025 વિશ્વ યોગ દિવસ 24/01/2026રાષ્ટ્રીય કન્યા દિવસ
26/06/2025વિશ્વ ડ્રગ દુરુપયોગ દિવસ 30/01/2026શહીદ દિવસ
જુલાઈફેબ્રુઆરી
01/07/2025આંતર રાષ્ટ્રીય જોક્સ દિવસ 10/02/2006રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
11/07/2025વિશ્વ વસ્તી દિવસ 11/02/2026ઈન્ટરનેટ સુરક્ષા દિવસ
17/07/2025વિશ્વ ન્યાય દિવસ 21/02/2026વિશ્વ માતૃભાષા દિવસ
26/07/2025કારગીલ વિજય દિવસ 28/02/2026રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
29/07/2025વિશ્વ વાઘ દિવસ
માર્ચ
ઓગષ્ટ08/03/2026વિશ્વ મહિલા દિવસ
03/08/2025રાષ્ટ્રીય મિત્રતા દિવસ 15/03/2026વિશ્વ ઉપભોક્તા (ગ્રાહક) દિવસ
09/08/2025વિશ્વ સંસ્કૃત દિવસ22/03/2026વિશ્વ જળ દિવસ
20/08/2025વિશ્વ સદ્ભાવના દિવસ
24/08/2025વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એપ્રિલ
07/04/2026વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
સપ્ટેમ્બર18/04/2026વિશ્વ ધરોહર (વારસો) દિવસ
04/09/2025વિશ્વ વાઈલ્ડ લાઈફ દિવસ 23/04/2026વિશ્વ પુસ્તક દિવસ
05/09/2025શિક્ષક દિવસ
08/09/2025વિશ્વ સાક્ષરતા દિવસ
14/09/2025હિન્દી દિવસ
16/09/2025વિશ્વ ઓઝોન દિવસ
21/09/2025વિશ્વ શાંતિ દિવસ
ઓક્ટોબર
03/10/2025વિશ્વ હાસ્ય દિવસ
09/10/2025વિશ્વ ટપાલ દિવસ
10/10/2025વિશ્વ માનસિક સ્વસ્થતા દિવસ
31/10/2025રાષ્ટ્રીય એકતા દિવસ
નવેમ્બર
14/11/2025બાળ દિવસ
21/11/2025વિશ્વ ટેલિવિઝન દિવસ
26/11/2025વિશ્વ દૂધ દિવસ / આંતરરાષ્ટ્રીય બંધારણ દિવસ
ડિસેમ્બર
01/12/2025વિશ્વ એઇડ્સ દિવસ
02/12/2025રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ : આપણી આસપાસ કેવા પ્રકારના પ્રદૂષણ થતા જોવા મળે છે. જે થવાના કારણો જણાવી તેનાથી થતું નુકસાન અને તેને દૂર કરવાના ઉપાયોની સમજ પ્રાર્થના સભામાં આપવામાં આવી હતી.
07/12/2025રાષ્ટ્રીય ધ્વજ દિવસ : આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદે્શ લોકો નાના નાના ઝંડાઓનું વિતરણ કરી તેમાંથી પ્રાપ્ત થયેલ રકમ દેશના શહીદોના પરિવારોને આપવો અને આવા હિંમતવાન જવાનોના સન્માન માટે તેમજ શહીદ થયેલા સૈનિકને શ્રધ્ધાજલી આપવાના હેતુથી આ દિવસ ઉજવાય છે તેની વિસ્તૃત માહિતી પરમાર રિદ્ધી ધોરણ -૧૧ સા પ્ર ની વિદ્યાર્થીનીએ પ્રાર્થના સભામાં આપી હતી.
10/12/2025વિશ્વ માનવ અધિકાર દિવસ : આ ક્ષણ આપણામાંના દરેકના સાર્વત્રિક અધિકારો પર ચિંતન કરવાનો સમય છે અને પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે જાગૃત બનો અને અધિકારો મેળવો અને તેનું મહત્ત્વ શું છે તેની વધુ સમજ મરાઠે ઉન્નતી ધોરણ ૧૧ સા.પ્ર ની વિધાર્થીનીએ પ્રાર્થના સભામાં આપી હતી.
22/12/2025રાષ્ટ્રીય ગણિત દિવસ
23/12/2025કિસાન દિવસ

જૂન

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ યોગ દિવસ

વિશ્વ ડ્રગ દુરુપયોગ દિવસ

જુલાઈ

આંતર રાષ્ટ્રીય જોક્સ દિવસ

વિશ્વ વસ્તી દિવસ

વિશ્વ ન્યાય દિવસ

કારગીલ વિજય દિવસ

વિશ્વ વાઘ દિવસ

ઓગષ્ટ

રાષ્ટ્રીય મિત્રતા દિવસ

વિશ્વ સંસ્કૃત દિવસ

વિશ્વ સદ્ભાવના દિવસ

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

સપ્ટેમ્બર

વિશ્વ વાઈલ્ડ લાઈફ દિવસ

શિક્ષક દિવસ

વિશ્વ સાક્ષરતા દિવસ

હિન્દી દિવસ

વિશ્વ ઓઝોન દિવસ

વિશ્વ શાંતિ દિવસ

ઓક્ટોબર

વિશ્વ હાસ્ય દિવસ

વિશ્વ ટપાલ દિવસ

વિશ્વ માનસિક સ્વસ્થતા દિવસ

રાષ્ટ્રીય એકતા દિવસ

નવેમ્બર

બાળ દિવસ

વિશ્વ ટેલિવિઝન દિવસ

વિશ્વ દૂધ દિવસ

ડિસેમ્બર

વિશ્વ એઇડ્સ દિવસ

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ : આપણી આસપાસ કેવા પ્રકારના પ્રદૂષણ થતા જોવા મળે છે. જે થવાના કારણો જણાવી તેનાથી થતું નુકસાન અને તેને દૂર કરવાના ઉપાયોની સમજ પ્રાર્થના સભામાં આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય ધ્વજ દિવસ : આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદે્શ લોકો નાના નાના ઝંડાઓનું વિતરણ કરી તેમાંથી પ્રાપ્ત થયેલ રકમ દેશના શહીદોના પરિવારોને આપવો અને આવા હિંમતવાન જવાનોના સન્માન માટે તેમજ શહીદ થયેલા સૈનિકને શ્રધ્ધાજલી આપવાના હેતુથી આ દિવસ ઉજવાય છે તેની વિસ્તૃત માહિતી પરમાર રિદ્ધી ધોરણ -૧૧ સા પ્ર ની વિદ્યાર્થીનીએ પ્રાર્થના સભામાં આપી હતી.

વિશ્વ માનવ અધિકાર દિવસ : આ ક્ષણ આપણામાંના દરેકના સાર્વત્રિક અધિકારો પર ચિંતન કરવાનો સમય છે અને પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે જાગૃત બનો અને અધિકારો મેળવો અને તેનું મહત્ત્વ શું છે તેની વધુ સમજ મરાઠે ઉન્નતી ધોરણ ૧૧ સા.પ્ર ની વિધાર્થીનીએ પ્રાર્થના સભામાં આપી હતી.

રાષ્ટ્રીય ગણિત દિવસ

કિસાન દિવસ

જાન્યુઆરી

વિશ્વ પક્ષી દિવસ

રાષ્ટ્રીય કન્યા દિવસ

શહીદ દિવસ

ફેબ્રુઆરી

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ

ઈન્ટરનેટ સુરક્ષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

માર્ચ

વિશ્વ મહિલા દિવસ

વિશ્વ ઉપભોક્તા (ગ્રાહક) દિવસ

વિશ્વ જળ દિવસ

એપ્રિલ

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

વિશ્વ ધરોહર (વારસો) દિવસ

વિશ્વ પુસ્તક દિવસ