Sports

૨/૯ /૨૩ જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર  દ્વારા આયોજિત ખોખો વોર્ડ ક્ક્ષા ઝેનિથ સ્કૂલમાં યોજાયેલ. જેમાં અંડર -૧૪,૧૭ ભાઈઓ ખો- ખો ટીમે ભાગ લીધો હતો. 
૪ થી ૬/૯/૨૩  જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા હોકી સ્પર્ધા જવાહરલાલ નહેરુ ટુનાર્મેન્ટ  માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર ૧૫ ભાઈઓની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા, અંડર ૧૭ ભાઈઓની ટીમ તૃતીય ક્રમે વિજેતા અને અંડર ૧૭ બહેનોની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ.   
૮ થી  ૧૦/૯/૨૩ જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજિત હોકી સ્પર્ધા SGFI સ્કૂલ ગેમસ ફેડ્રેસન ઓફ ઇન્ડિયા માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર ૧૪ ભાઈઓ /બહેનોની ટીમએ ભાગ લીધો હતો. ભાઈઓ તૃતીય ક્રમે અને બહેનો દ્વિતીય ક્રમે વિજેતા, અંડર ૧૭ ભાઈઓ/ બહેનોની ટીમમાં ભાઈઓ પ્રથમ ક્રમે અને બહેનો દ્વિતીય ક્રમે વિજેતા થયેલ.
૧૧/૯/૨૩ જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર દ્વારા યોજિત ફૂટબોલ ટુર્નામેન્ટ માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર  ૧૪ ભાઈઓની ટીમએ ભાગ લીધો હતો.
૧૩/૯/૨૩ જવાહરલાલ નહેરુ રાજ્ય કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર ૧૪ ભાઈઓ/બહેનોની ટીમએ ભાગ લીધો હતો.
૧૪/૯/૨૩ જવાહરલાલ નહેરુ રાજ્ય કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર ૧૭ ભાઈઓ/બહેનોની ટીમએ ભાગ લીધો હતો.
૧૩/૧૦/૨૩ શાળાકીય રાજ્ય કક્ષા હોકી સ્પર્ધા અંડર ૧૯ હોકી ભાઈઓ માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ જેમાં પઢિયાર હેત, બેસાણી સંકલ્પ, બોરસે હાર્દિક, જાધવ વેદાંત અને પઢિયાર રીશી એ ભાગ લીધો હતો.
૧૬/૧૦ /૨૩ શાળાકીય રાજ્ય કક્ષા હોકી સ્પર્ધા અંડર ૧૯ હોકી બહેનો દેવગઢ બારીયા ખાતે યોજાયેલ જેમાં મકવાણા અદિતી, મકવાણા ઇશિતા, તિવારી પલક, તિવારી દિવ્યા અને ગાયકવાડ કામાક્ષી એ ભાગ લીધો હતો.
૧૯/૧૦/૨૩ શાળાકીય રાજ્ય કક્ષા હોકી સ્પર્ધા અંડર ૧૪ હોકી બહેનો દેવગઢ બારીયા ખાતે યોજાયેલ જેમાં ચાંદની ઠાકુર, મદન જાન્હવી, પરમાર પ્રિયાંસી અને ભાભોર દ્રષ્ટિ એ ભાગ લીધો હતો.
૨૨/૧૦/૨૩ શાળાકીય રાજ્ય કક્ષા હોકી સ્પર્ધા અંડર ૧૭ હોકી બહેનો દેવગઢ બારીયા ખાતે યોજાયેલ જેમાં મકવાણા અદિતી, મકવાણા ઇશિતા, તિવારી પલક, તિવારી દિવ્યા, ગાયકવાડ કામાક્ષી અને સોલંકી સૃષ્ટિ એ ભાગ લીધો હતો.