સ્નેહ થી સી.કે.જી.
ધોરણ | ગણવેશ | કુમાર | કન્યા |
---|---|---|---|
સ્નેહ | રોજનો ગણવેશ | બાળકને સરળ પડે તેવા રંગીન કપડાં | બાળકને સરળ પડે તેવા રંગીન કપડાં |
જુ.કે.જી., સી.કે.જી. | રોજનો ગણવેશ (સોમવાર, મંગળવાર, ગુરૂવાર) | *લાલ શર્ટ(અડધી બાંય ) લોગો સાથે. | *લાલ શર્ટ(અડધી બાંય) લોગો સાથે. |
*અડધી ચડ્ડી,મોટી ચોકડી *ટ્રેક પેન્ટ- ઘાટ્ટો ભૂરો ,બંને સાઈડ ગુલાબી પટ્ટી | *પિનાફ્રોક-મોટી ચોકડી +લોગો (ઘાટ્ટો ભૂરો +લાલ+બિસ્કીટ રંગનું) |
||
*લાલ મોજા-બિસ્કીટ+ ઘાટ્ટા ભૂરા રંગની પટ્ટીઓવાળા | *કાળી સાઈકલીંગ શોર્ટસ | ||
*કાળા બૂટ વેલક્રો વાળા (એક્શન કંપની) | *લાલ મોજા-પિનાફ્રોકના રંગની પટ્ટીઓવાળા | ||
*કાળા બૂટ વેલક્રોવાળા (એક્શન કંપની) |
|||
એક્ટિવીટી ગણવેશ (બુધવાર અને શુક્રવાર) | *ટી શર્ટ-ગુલાબી(અડધી બાંય) | *ટી શર્ટ-ગુલાબી(અડધી બાંય) | |
*ટ્રેક પેન્ટ- ઘાટ્ટો ભૂરો ,બંને સાઈડ ગુલાબી પટ્ટી | *ટ્રેક પેન્ટ-ઘાટું ભૂરું, બંને સાઈડ ગુલાબી પટ્ટી |
ધોરણ-૧, ૨
ગણવેશ | કુમાર | કન્યા | ||||
---|---|---|---|---|---|---|
સોમવાર,મંગળવાર, ગુરુવાર | શર્ટ: HOU- 000654; શેડ # 18 | શર્ટ: HOU- 000654; શેડ # 18 | ||||
પેન્ટ: HOU-SU 000033; શેડ # 18 | પીનાફ્રોક : HOU-SU 000033; શેડ # 18 | |||||
એક્ટિવીટી ગણવેશ બુધવાર,શુક્રવાર | હાઉસ | જ્યુપિટર | માર્સ | વીનસ | સેટર્ન | |
ટી- શર્ટ હાઉસ મુજબ | આછો નારંગી | ગુલાબી | આછો ભૂરો | આછો લીલો | ||
પેન્ટ હાઉસ મુજબ | ચાર હાઉસની રંગની પટ્ટીઓવાળું કાળું ટ્રેક પેન્ટ | |||||
બૂટ | ધો.૧,૨ | કાળા બૂટ – એક્શન કંપનીના “કેમ્પસ-સ્કૂલ ટાઇમ” વેલક્રોવાળા(દરેક ઋતુમાં) | ||||
મોજા | ‘Benzer’Company (પેન્ટ/પીનાફ્રોકના કલર /શર્ટના રંગની પટ્ટીઓ સાથે) | |||||
બેલ્ટ | શાળાના લોગો સાથે |
ધોરણ-૩ થી ૮
ગણવેશ | કુમાર | કન્યા | ||||
---|---|---|---|---|---|---|
સોમવાર,મંગળવાર, ગુરુવાર,શુક્રવાર | શર્ટ: HOU- 000654; શેડ # 18 | શર્ટ: HOU- 000654; શેડ # 18 | ||||
પેન્ટ: HOU-SU 000033; શેડ # 18 | પીનાફ્રોક : HOU-SU 000033; શેડ # 18 | |||||
એક્ટિવીટી ગણવેશ મંગળવાર,શનિવાર | હાઉસ | જ્યુપિટર | માર્સ | વીનસ | સેટર્ન | |
ટી- શર્ટ હાઉસ મુજબ | આછો નારંગી | ગુલાબી | આછો ભૂરો | આછો લીલો | ||
પેન્ટ હાઉસ મુજબ | ચાર હાઉસની રંગની પટ્ટીઓવાળું કાળું ટ્રેક પેન્ટ | |||||
ધો.૩ થી ૮ | બૂટ | કાળા બૂટ – એક્શન કંપનીના “કેમ્પસ-સ્કૂલ ટાઇમ” દોરીવાળા ;દરેક ઋતુમાં | ||||
મોજા | ‘Benzer’Company (પેન્ટ/પીનાફ્રોકનો રંગ /શર્ટના રંગની પટ્ટીઓ સાથે) | |||||
બેલ્ટ | સ્કૂલ લોગો સાથે |
ધોરણ- ૯ થી ૧૨
ગણવેશ | કુમાર | કન્યા | ||||
---|---|---|---|---|---|---|
નિયમિત ગણવેશ: સોમવાર, બુધવાર,ગુરૂવાર, શુક્રવાર | શર્ટ: HOU – 000650;Shade # 19 | કુર્તા / ટોપ: HOU - 000650;Shade # 19 | ||||
પેન્ટ: HOU - SU 000033;Shade # 19 | HOU – SU 000033 ; Shade # 19 | |||||
એક્ટિવીટી ગણવેશ મંગળવાર,શનિવાર | હાઉસ | જ્યુપિટર | માર્સ | વીનસ | સેટર્ન | |
ટી- શર્ટ હાઉસ મુજબ | આછો નારંગી | ગુલાબી | આછો ભૂરો | આછો લીલો | ||
પેન્ટ : હાઉસ મુજબ : ચાર હાઉસના રંગની પટ્ટીવાળું કાળું ટ્રેક પેન્ટ | ||||||
બૂટ | કાળા બૂટ – એક્શન કંપનીના “કેમ્પસ-સ્કૂલ ટાઇમ” દોરીવાળા ;દરેક ઋતુમાં | |||||
મોજા | ‘Benzer’ company (પેન્ટના કલર-શર્ટ/કુર્તા/ટોપના રંગની પટ્ટીઓ સાથે) | |||||
બેલ્ટ | સ્કૂલ લોગો સાથે |