Academic Planner

શાળાકીય કસોટીઓ - ૨૦૨૪
પ્રથમ સત્ર
પ્રથમ એકમ કસોટી (ધો.૩ થી ૧૨)તા.૧ ઓગષ્ટ ૨૦૨૪થી
દ્વિતીય એકમ કસોટી (ધો.૩ થી ૫) તા.૧૪ ઓક્ટોબર ૨૦૨૪થી
પ્રથમ સત્રાંત (ધો.૬ થી ૮)
પ્રથમ પરીક્ષા (ધો.૯ થી ૧૨)
દ્વિતીય સત્ર
દ્વિતીય એકમ કસોટી (ધો.૯,૧૧)તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૪થી
તૃતીય એકમ કસોટી (ધો.૩ થી ૫)તા.૨૦ જાન્યુઆરી
૨૦૨૫ થી
દ્વિતીય એકમ કસોટી (ધો.૬ થી ૮)
દ્વિતીય પરીક્ષા / પ્રિલિમિનરી પરીક્ષા (ધો.૯ થી ૧૨)
વાર્ષિક પરીક્ષા –ધો.૯,૧૧તા.૨૭ માર્ચ ૨૦૨૫થી
ચતુર્થ એકમ કસોટી (ધો. ૩,૪,૫)તા.૪ એપ્રિલ ૨૦૨૫થી
વાર્ષિક પરીક્ષા (ધો.૬ થી ૮)તા.૨ એપ્રિલ ૨૦૨૫થી
પરીક્ષાલક્ષી મહાવરો તા.૯ ડિસેમ્બર ૨૦૨૫ થી
તા. ૪ જાન્યુઆરી ૨૦૨૫
શાળાકીય પ્રાયોગિક પરીક્ષા (ધો.૩ થી ૯,૧૧)
પ્રથમ સત્ર પ્રા.પ.તા.૧ ઓક્ટોબર થી
દ્વિતીય સત્ર પ્રા.પ.તા.૩ માર્ચ થી
બોર્ડ પ્રાયોગિક પરીક્ષાઓ
શાળા કક્ષાની બોર્ડ પ્રાયોગિક પરીક્ષા
(ધો.૧૦,૧૨) કમ્પ્યૂટર, સ્વા.અને શા.શિ.
તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ (બોર્ડના સૂચવ્યા મુજબ)
ધો.૧૨ વિ.પ્ર. બોર્ડ પ્રાયોગિક પરીક્ષા (મુખ્ય વિષય)તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૫ થી શરૂ
ઉપરોક્ત તારીખોમાં ફેરફાર શક્ય છે.