વર્ષ: ૨૦૨૬ - ૨૭ અંતર્ગત જૂન - ૨૦૨૬ માં ઉમર મુજબ પ્રવેશ પાત્ર ધોરણ
| ધોરણ | બાળકની જન્મ તારીખ | ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ ઉમર |
|---|---|---|
| જુનિયર કે. જી. | ૦૨/૦૬/૨૦૨૨ થી ૦૧/૦૬/૨૦૨૩ | ૩ વર્ષ પૂર્ણ |
| સિનીયર કે. જી. | ૦૨/૦૬/૨૦૨૧ થી ૦૧/૦૬/૨૦૨૨ | ૪ વર્ષ પૂર્ણ |
| બાલવાટિકા | ૦૨/૦૬/૨૦૨૦ થી ૦૧/૦૬/૨૦૨૧ | ૫ વર્ષ પૂર્ણ |
| ૧ | ૦૨/૦૬/૨૦૧૯ થી ૦૧/૦૬/૨૦૨૦ | ૬ વર્ષ પૂર્ણ |
| ૨ | ૦૨/૦૬/૨૦૧૮ થી ૦૧/૦૬/૨૦૧૯ | ૭ વર્ષ પૂર્ણ |
| ૩ | ૦૨/૦૬/૨૦૧૭ થી ૦૧/૦૬/૨૦૧૮ | ૮ વર્ષ પૂર્ણ |
| ૪ | ૦૨/૦૬/૨૦૧૬ થી ૦૧/૦૬/૨૦૧૭ | ૯ વર્ષ પૂર્ણ |
| ૫ | ૦૨/૦૬/૨૦૧૫ થી ૦૧/૦૬/૨૦૧૬ | ૧૦ વર્ષ પૂર્ણ |
| ૬ | ૦૨/૦૬/૨૦૧૪ થી ૦૧/૦૬/૨૦૧૫ | ૧૧ વર્ષ પૂર્ણ |
| ૭ | ૦૨/૦૬/૨૦૧૩ થી ૦૧/૦૬/૨૦૧૪ | ૧૨ વર્ષ પૂર્ણ |
| ૮ | ૦૨/૦૬/૨૦૧૨ થી ૦૧/૦૬/૨૦૧૩ | ૧૩ વર્ષ પૂર્ણ |