Event Calendar

જૂન - જુલાઈ : ૨૦૨૩
પૂર્વ પ્રાથમિક વિભાગનાટક ભજવણી..વાર્તા : ચટોરી ચકલી
શાળા પરિચય ...અવલોકન, નવા વાતાવરણ સાથે અનુકૂલન
અવનવી પ્રવૃત્તિઓ …
કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા
હાથ -આંખોનો સમન્વય, તર્કશક્તિ
એકાગ્રતા, સામાજિક વિકાસ
પ્રકૃતિ સાથે જોડાણ…
સામાજિક અને ભાવનાત્મક વિકાસ
અમને ધૂળની ઢગલીએ રમવા દો....
તૂટેલી ડાળખીઓને ફરી ઉગવાના વિશ્વાસ સાથે રોપવી.....આ જ તો છે બાળપણ!
સમસ્યા અને નિરાકરણ ...સંવેદનશીલતા .....
સ્વ અનુભવ, અવલોકન – વમળ
દેડકાકુદ
સ્નેહ-રમત
હાથ-આંખોનો સમન્વય
કલ્પનાશક્તિ
સામાન્યજ્ઞાન+અવલોકન
સ્વ શિસ્ત+જીવનમૂલ્યો
સ્વ અનુભવ – સમતુલા
સંવાદ –પપેટ્સ દ્વારા
02/07/2023સોક્લીન દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં શાળાના ધોરણ - ૬ ના કુલ ૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
20/07/2023ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ૩૫ અને નિબંધ સ્પર્ધામાં ૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
27/07/2023બાળકોના મનોવિજ્ઞાનને સમજવા માટે વાલીઓ માટે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના અંતર્ગત વડોદરા સાયકોલોજી ક્લબના ડૉ.ધ્વનિ પટેલ દ્વારા વાલીઓ સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો.
ઓગષ્ટ - સપ્ટેમ્બર - નવેમ્બર : ૨૦૨૩
પૂર્વ પ્રાથમિક વિભાગબાળકો દ્વારા બાળકો માટે – યોગ અને પ્રાર્થના
સ્નેહ-નાના સ્નાયુઓનો વિકાસ, એકાગ્રતા, સરખામણી, અવલોકન....
સર્જનાત્મકતા, કલ્પકતા, તર્કશક્તિ …
નવી કેડી કંડારનારા અમે!
સાથે ભણીએ, સાથે રમીએ!
ગમ્મત, જ્ઞાન, કલ્પનાશક્તિ, તકનિકી કૌશલ્ય..
અમારી આઝાદી ....અમારી સર્જનશીલતાને આઝાદી મળે એના કરતા વિશેષ શું?
08/08/2023ધો-૫ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતિ એસ્ટ્રોનોમી નેચર એકેડમી દ્વારા ટેસ્લા કોઈલ ડેમોસ્ટ્રેશન
25/08/2023અમારી સહિયારી પ્રવૃત્તિ ..
મારા મમ્મી પપ્પા સાથે પ્રવૃત્તિ કરવાની કેવી મજા!
પૂર્વ પ્રાથમિક વિભાગઅમે હસતા રમતા બાળ.....રમતા રમતા શીખતા રહીએ.......
શૈક્ષણિક પ્રવૃત્તિઓ
નોટબુક, પેન્સિલ વગર પણ શીખી શકાય ....
હુર્રે.....સરખી જોડ મળી ગઈ... ચાલ, હું તને વાંચતા શીખવાડું....
મૂળાક્ષરો અને અંક આ રીતે પણ શીખીએ.....
સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ
હમ કિસીસે કમ નહી...
સ્વ અનુભવ
અમે પણ રસોઈ શીખીએ...અવલોકન, તર્કશક્તિ સોયમાં દોરો પરોવતા અમને પણ આવડે.....એકાગ્રતા નાના સ્નાયુઓનો વિકાસ, હાથ અને આંખનું સંકલન
સ્વ અનુભવ + અવલોકન = સમજશક્તિ
હવા.....ખાલી બોટલમાં પાણી ભરીએ તો પરપોટા ... ફૂલેલા ફૂગ્ગામાંથી હવા બહાર નીકળે તો પણ પરપોટા...કેવી મજા......
આત્મવિશ્વાસ, ભાષા વિકાસ- પ્રાણીઓ વિશે માહિતી આપવી.....
છોટા સા ઘર હોગા......સર્જનનો આનંદ !
28/08/2023વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની સમજ ધોરણ ૧ થી ધો-૧૨ ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અલગ અલગ પ્રવૃત્તિઓની સંસ્કૃત ભાષામાં રજૂઆત કરી
29/08/2023રાષ્ટ્રીય રમત દિવસ ઉજવણીની શરૂઆત ક્યારથી થઇ શા માટે ઉજવાય છે તેની સુંદર માહિતી ધો-૮ના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં નૃત્ય પ્રસ્તુતિ દ્વારા આપી હતી.
03/09/2023સંસ્કૃતિ એસ્ટ્રોનોમી અને નેચર એકેડમી દ્વારા આયોજિત પ્રકૃતિ નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ - ૫ થી ૮ શાળાના કુલ ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
09/09/2023આરોગ્ય પોષણ સપ્તાહ ઉજવણી નિમિત્તે શાળામાં ધો- ૩ થી ૮ ના વાલી મિત્રો માટે લીલી - સૂકી મકાઈની વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ૧૭ વાલીમિત્રોએ ભાગ લીધો હતો. પૂનમ નિલેશ યેવલે પ્રથમ, મધુબેન સંજયભાઈ અટાલીયા દ્વિતીય અને જયશ્રી જીતેન્દ્ર આહિરરાવ તૃતીય ક્રમે વિજેતા થયેલ.
14/09/2023રાષ્ટ્રીય હિન્દી દિવસ ધો - ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ હિન્દી ભાષામાં પોતાની જુદી જુદી અભિવ્યક્તિઓ પ્રાર્થના સભામાં કરી હતી.
૯/૮/૨૩ થી ૧૧/૮/૨૩ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિ :-
ગુજરાતી - હિન્દી ક્વિઝ
સ્વરચિત વાર્તા સ્પર્ધા
દેશભક્તિ નૃત્ય અભ્યાસ
15/08/2023બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રેઝરર શ્રી જગદીશ શુક્લના હસ્તે ધ્વજારોહણ કરી શાળામાં ૭૭ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
24/08/2023હું ને મારી ભાષા બંને ગુજરાતી !
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં આંતર શાળાકીય સ્પર્ધા અને પ્રદર્શન
16/10/2023ભવાની ભારત ગ્રુપ દ્વારા આયોજિત કસુંબીનો રંગ નાટકની પ્રસ્તુતિ
18/10/2023યોગ પ્રેરણા વિદ્યા સંસ્થા તરફથી આવેલ કંચન રામનામીએ ધો-૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓને યોગ -ધ્યાન અને મેડિટેશન
20/10/2023શાળાના પ્રાંગણમાં પૂર્વ પ્રાથમિક થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ, વાલીગણ તેમજ જાહેર જનતાના ખૈલયાઓએ ઢોલના તાલે ગરબાની સુંદર રમઝટ જમાવી હતી.
07/11/2023દિવાળી ઉજવણી – સ્નેહ થી ધો.૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા નાટક અને ડાન્સ પ્રસ્તુતિ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી.
ડિસેમ્બર : ૨૦૨૩
પૂર્વ પ્રાથમિક વિભાગરચનાત્મક પ્રવૃત્તિઓ
પ્રકૃતિ સાથે તાલમેલ....
શાળાના ખેતરની મુલાકાત... સાથી હાથ બઢાના!
સંવેદના-જન્મદિવસ નિમિત્તે બાળકો દ્વારા શાળાને છોડની ભેટ
તાલમેલ, સહકાર, સંકલન, એકાગ્રતા, નાના-મોટા સ્નાયુઓનો વિકાસ
સમૂહ વાંચન..... કેલેન્ડરની સમજ....
05/12/2023સાયકોલોજી ક્લબ વડોદરા દ્વારા શાળાના ધો. ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે Gratiude through acts of kindness વિષય અંતર્ગત વર્કશોપ
06/12/2023સાયકોલોજી ક્લબ વડોદરા દ્વારા શાળાના ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે Preparing for exams and dealing with anxiety વિષય અંતર્ગત વર્કશોપ
07/12/2023સાયકોલોજી ક્લબ વડોદરા દ્વારા શાળાના ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે Emotions and you level-1 વિષય અંતર્ગત વર્કશોપ
29/12/2023સ્નેહ બંધન – આપણું બાળપણ સાચવતા દાદા દાદીને એમના બાળપણમાં લઈ જવાનો પ્રયાસ.....બાળકો દ્વારા અભિનય ગીત પ્રસ્તુતિ ...દાદા દાદીને સંગીત ખુરશી, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ કરાવી બાળપણના આનંદનો અહેસાસ!
16/12/2023શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ધો.૬ થી ૯ અને ૧૧ કુલ ૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.