અમારી દૂર દર્શિતા (Vision)
બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ એ એવી સમાજવ્યવસ્થા ની કલ્પના કરે છે જ્યાં દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ અને અર્થપૂર્ણ શીખવાની તકો પ્રાપ્ત થાય—જેના દ્વારા તેઓ જવાબદાર, આત્મવિશ્વાસી અને સહાનુભૂતિપૂર્ણ નાગરિક તરીકે વિકસી શકે.