પૂર્વ પ્રાથમિક વિભાગ
(સ્નેહ થી ધોરણ-૧,૨) :
| વિભાગ | સોમવાર થી શુક્રવાર | શનિવાર |
|---|---|---|
| સ્નેહ | સવારે ૮:૦૦ થી ૧૦ : ૩૦ કલાક | રજા |
| જુ.કે.જી., સી.કે.જી. | સવારે ૮:૦૦ થી ૧૧:૪૫ કલાક | |
| ધોરણ ૧ અને ૨ | સવારે ૭:૧૦ થી બપોરે ૧૨:૧૦ કલાક |
- દર મહિનાની આખર તારીખે પૂર્વ પ્રાથમિક વિભાગ ૧૦:૩૦ કલાકે છૂટશે.
- દર શનિવારે પૂર્વ પ્રાથમિક વિભાગમાં રજા રહેશે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ
| વિભાગ | સોમવાર થી શુક્રવાર | શનિવાર |
|---|---|---|
| ધોરણ ૩ થી ૧૨ | સવારે ૭:૧૦ થી બપોરે ૧૨:૧૦ કલાક | સવારે ૧૦:૧૫ થી બપોરે ૧.૦૦ |
વાલીઓ માટે મુલાકાતનો સમય (પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ):
| આચાર્ય | સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ સુધી (સોમવાર થી શુક્રવાર) |
| શિક્ષક અને સુપરવાઈઝર | બપોરે ૧૨.૧૫ કલાકે (સોમવાર થી શુક્રવાર) દર શનિવારે સવારે ૯.૩૦ થી ૧૦.૦૦ |
| ઓફિસ | સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ સુધી (સોમવાર થી શનિવાર) |
ઉપરોક્ત સમય સિવાયના સમયમાં કોઈપણ સંજોગોમાં મળી શકશે નહીં.