સંસ્કાર સિંચન

જૂન - ૨૦૨૫ઓક્ટોબર – ૨૦૨૫
16/06/2025મિત્ર બનાવો. 03/10/2025પ્રામાણિક બનો.
18/06/2025સમય પત્રકની જરૂર06/10/2025પૈસા બચાવતા શીખો.
24/06/2025શિસ્ત અને વર્તણૂક10/10/2025ઘર કામમાં મદદરૂપ બનતા શીખો.
27/06/2025સ્વચ્છ ગણવેશ અને વાળની સંભાળ
નવેમ્બર – ૨૦૨૫
જુલાઈ - ૨૦૨૫07/11/2025ખાંડ અને મીઠા પર નિયંત્રણ
03/07/2025સમાચાર પત્ર વાંચન 11/11/2025આત્મવિશ્વાસ કેળવો.
09/07/2025શબ્દકોશનો ઉપયોગ14/11/2025નેતૃત્વ વિકાસ
18/07/2025કાગળ બચાવો. 18/11/2025પડકારનો સામનો કરો.
21/07/2025મોબાઈલ અને ટીવી નિયંત્રણ
23/07/2025આંખોનું જતનડિસેમ્બર – ૨૦૨૫
25/07/2025અપૌષ્ટિક ખોરાક પર નિયંત્રણ 01/12/2025ફણગાવેલ કઠોળ મહત્ત્વ : ફણગાવેલા કઠોળ ખાવાથી થતા ફાયદાની વિસ્તૃત માહિતી શાળાની શિક્ષિકા રશ્મિકા મહેતાએ પ્રાર્થના સભામાં આપી હતી.
05/12/2025વડિલોને સાંભળતા શીખો. : વડીલો પાસેથી આપણને જીવન જીવવાની રીતભાત, સંસ્કારો શીખવા મળે છે સાથે તેમની પાસેથી પ્રેમ, હુંફ, લાગણીઓ મળે છે. જેથી તેમના આત્મસન્માનને ઠેસ ન પહોંચાડતા માન સન્માન આપવું જોઈએ અને તેમની વાતોને સાંભળવી અને જરૂર પડે તેમને મદદરૂપ થવું જેની સુંદર રજૂઆત પ્રાર્થના સભામાં રીયા પટેલ ધોરણ ૭ ની વિદ્યાર્થીનીએ કરી હતી.
ઓગસ્ટ – ૨૦૨૫09/12/2025આધ્યાત્મને જાણો અને માણો.
04/08/2025અપશબ્દ અને ગુસ્સા પર કાબુ15/12/2025વિનમ્ર બનો.
08/08/2025ચ્વિંગમ નિષેધ22/12/2025સ્વમૂલ્યાંકન કરતાં શીખો.
12/08/2025શાળા સ્વચ્છતા29/12/2025સકારાત્મક બનો. : સકારાત્મકતા કેળવવા હકારાત્મક વિચારો કેળવો અને હંમેશા ઉત્સાહી રહો, નકારાત્મકતાનો ત્યાગ, વર્તમાનમાં જીવો અને મિત્રોની સારી સંગત કરો જેવી બાબતોને જીવનમાં અપનાવવાથી જરૂર સકારાત્મકતા કેળવાશે અને આપો આપ દરેક કાર્યમાં સફળતા મળશે. જેવી સુંદર રજૂઆત ધોરણ ૭ ની વિદ્યાર્થીનીએ પ્રાર્થના સભામાં કરી હતી.
19/08/2025આપ-લે કરતાં શીખો.
21/08/2025વ્યક્તિત્વ વિકાસ જાન્યુઆરી – ૨૦૨૬
26/08/2025ફળોનું સેવન 05/01/2026ટ્રાફિક નિયમન જાગૃતતા
29/08/2025શુ-પોલીશ 09/01/2026આદર કરતાં શીખો.
12/01/2026સલાડ સેવન / ચીકી ખાઓ.
સપ્ટેમ્બર – ૨૦૨૫16/01/2026વ્યાવસાયિક માર્ગદર્શન
03/09/2025પેટ્રોલ બચાવો. 28/01/2026એકતા કેળવો.
08/09/2025ખુશ રહેતા શીખો.29/01/2026વાર્તા, કવિતા પઠન અને વાંચનની ટેવ કેળવો.
12/09/2025અન્નનો બગાડ અટકાવો.
17/09/2025રબર અને વ્હાઈટનર પર નિયંત્રણ ફેબ્રુઆરી – ૨૦૨૬
22/09/2025મારતા નહીં, મિત્ર બનાવતા શીખો. 03/02/2026વર્ગખંડ સ્વચ્છતા
26/09/2025સંગીત સાંભળતા શીખો.06/02/2026જતું કરતાં શીખો.
09/02/2026સારા અક્ષરનું મહત્ત્વ
12/02/2026શાળા મિલકતની જાળવણી
16/02/2026શિક્ષકોને માન આપતાં શીખો.