ખેલ મહાકુંભ 2025 🏆હોકી સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાસલ

ખેલ મહાકુંભ 2025 🏆હોકી સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાસલ

 

ખેલ મહાકુંભ 2025 🏆
વડોદરા જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધામાં
બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વરની અંડર–17 ભાઈઓની ટીમે પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। 🏑✨

ટીમના દરેક ખેલાડીને ઇનામરૂપે રૂ. 3000/- પ્રોત્સાહન આપવામાં આવેલ છે. 💰🎉
શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થી ખેલાડીઓને હાર્દિક અભિનંદન! 🎊👏

આગળ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તમે સૌ પ્રથમ સ્થાન હાંસલ કરો અને શાળાનું ગૌરવ વધારતા રહો તેવી શુભેચ્છાઓ. 🌟🏅🙏

✨ શાબાશ ચેમ્પિયન્સ! ✨