

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત સંકુલ કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૨૫ -૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. SVS-6 ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા ૫૧ જેટલી કૃતિઓ મૂકવામાં આવેલી હતી. તેમાં વિભાગ -૧ માં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર (ગુજરાતી માધ્યમ)ની કૃતિ-પ્રાકૃતિક ખેતીનો દ્વિતીય ક્રમાંક આવેલ છે જે બદલ શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે અને પુરી ટીમને અભિનંદન પાઠવે છે.
વિદ્યાર્થીનીઓના નામ
૧. કૃપા રોહિત
૨. મેધા પરમાર
માર્ગદર્શક શિક્ષક : નરેન્દ્ર અમિન