સોક્લીન આયોજિત પ્રવૃત્તિ

૧૨/૮/૨૫ : હોકી ટીમ અંડર-૧૫ ભાઈઓ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ.

જિલ્લા ક્ક્ષા જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, માંજલપુર ખાતે યોજાયેલ જેમાં શાળાની હોકી ટીમ અંડર-૧૫ ભાઈઓએ ભાગ લીધો હતો જે છે.
૨૮/૮/૨૫ : પ્રેમાનંદ સાહિત્ય સભા – વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા.

પ્રેમાનંદ સાહિત્ય સભા દાંડિયા બજાર દ્વારા આયોજિત વકૃત્વ સ્પર્ધામાં શાળાની બે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં દિશા સોલંકી પ્રવિણ ધોરણ ૯ અ ની વિદ્યાર્થીની થઈ હતી.
૨૬/૮/૨૫ : સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી વડોદરા શહેર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ નવજીવન હાઈસ્કૂલ, બગીખાના રોડ ખાતે યોજાયેલ જેમાં જિલ્લા કક્ષાએ શરુ થતી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થયેલ જેમાં સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં શાળાના ૨ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અનું નંબર સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનું નામ સ્પર્ધાનું નામ ધોરણ વય જૂથ વિજેતા ૧ જય […]
૨૫/૮/૨૫ રાસ સ્પર્ધા કલા મહાકુંભ : વિદ્યાર્થીનીઓ રાસ ગરબા સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમાંકે વિજેતા થયેલ.

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વડોદરા. જિલ્લા કક્ષા પ્રાચીન, અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા કલા મહાકુંભ ઉર્મિ સ્કૂલ, સમા સાવલી રોડ વડોદરા ખાતે યોજાયેલ. જેમાં જૂથ ૧૫ થી ૨૦ વર્ષમાં શાળાની ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓ રાસ ગરબા સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા અને […]
૨૩/૮/૨૫ – કલા મહાકુંભ – ૨૦૨૫ જિલ્લા કક્ષાએ શરુ થતી જુદી જુદી સ્પર્ધાઓ…

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી વડોદરા શહેર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ માંજલપુર ખાતે યોજાયેલ જેમાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા વિદ્યાર્થીઓ અને સીધી જિલ્લા કક્ષાએ શરુ થતી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થયેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. અનું નંબર સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનું નામ સ્પર્ધાનું […]
શાળા ગૌરવ

શાળાની ગૌરવપૂર્ણ માહિતી : HCL ફાઉન્ડેશન અને સક્ષમ ટ્રસ્ટ દ્વારા, દિલ્હી ખાતે આયોજિત “RIGHT TO WRITE 2025 – 4th National Computer Speed & Accuracy Competition for Students with Visual Impairment”. અમારી શાળાની ધો ૧૦ ની દિવ્યાંગ વિદ્યાર્થિની રાઠવા અમિતા એ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાની ગૌરવપૂર્ણ સિદ્ધિ : PARALYMPIC COMMITTEE OF INDIA દ્વારા […]