૨૫/૮/૨૫ રાસ સ્પર્ધા કલા મહાકુંભ : વિદ્યાર્થીનીઓ રાસ ગરબા સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમાંકે વિજેતા થયેલ.

૨૫/૮/૨૫ રાસ સ્પર્ધા કલા મહાકુંભ : વિદ્યાર્થીનીઓ રાસ ગરબા સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમાંકે વિજેતા થયેલ.

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વડોદરા. જિલ્લા કક્ષા પ્રાચીન, અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા કલા મહાકુંભ ઉર્મિ સ્કૂલ, સમા સાવલી રોડ વડોદરા ખાતે યોજાયેલ. જેમાં જૂથ ૧૫ થી ૨૦ વર્ષમાં શાળાની ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓ રાસ ગરબા સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમાંકે વિજેતા થયેલ.