જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી વડોદરા શહેર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ માંજલપુર ખાતે યોજાયેલ જેમાં ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા વિદ્યાર્થીઓ અને સીધી જિલ્લા કક્ષાએ શરુ થતી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થયેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
અનું નંબર | સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનું નામ | સ્પર્ધાનું નામ | ધોરણ | વય જૂથ | વિજેતા |
૧ | આયુષી રાઠવા | હાર્મોનિયમ વાદન | ૯અ | ૧૫ થી ૨૧ | — |
૨ | જયદીપ રબારી | લોકવાર્તા | ૮ અ | ૬ થી ૧૪ | પ્રથમ |
૩ | યશસ્વી પ્રજાપતિ | દુહા -છંદ -ચોપાઈ | ૬ અ | ૬ થી ૧૪ | દ્વિતીય |
૪ | નિર્મળા મકવાણા | કાવ્ય લેખન | શિક્ષક | ૨૧ થી ૫૯ | તૃતીય |
૫ | દુર્ગેશ પ્રજાપતિ | કાવ્ય લેખન | શિક્ષક | ૨૧ થી ૫૯ | —- |
૬ | જતીન સોની | કાવ્ય લેખન | શિક્ષક | ૨૧ થી ૫૯ | —- |
૭ | રીટા પરમાર | કાવ્ય લેખન | શિક્ષક | ૨૧ થી ૫૯ | —- |
૮ | પ્રિયંકા શર્મા | કાવ્ય લેખન | શિક્ષક | ૨૧ થી ૫૯ | —- |
૯ | નિમિષા પટેલ | કાવ્ય લેખન | શિક્ષક | ૨૧ થી ૫૯ | —- |