શાળા ગૌરવ

શાળા ગૌરવ

શાળાની ગૌરવપૂર્ણ માહિતી : HCL ફાઉન્ડેશન અને સક્ષમ ટ્રસ્ટ દ્વારા, દિલ્હી ખાતે આયોજિત “RIGHT TO WRITE 2025 – 4th National Computer Speed & Accuracy Competition for Students with Visual Impairment”. અમારી શાળાની ધો ૧૦ ની દિવ્યાંગ વિદ્યાર્થિની રાઠવા અમિતા એ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શાળાની ગૌરવપૂર્ણ સિદ્ધિ : PARALYMPIC COMMITTEE OF INDIA દ્વારા આયોજિત

14th JUNIOR & SUB-JUNIOR NATIONAL PARA ATHLETICS CHAMPIONSHIPS – 2025. અમારી શાળાની ધો ૯ ની દિવ્યાંગ વિદ્યાર્થિની રાઠવા મિત્તલ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મિત્તલએ આ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવીને શાળા અને પરિવારનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.