જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી વડોદરા શહેર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ નવજીવન હાઈસ્કૂલ, બગીખાના રોડ ખાતે યોજાયેલ જેમાં જિલ્લા કક્ષાએ શરુ થતી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થયેલ જેમાં સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં શાળાના ૨ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
અનું નંબર | સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનું નામ | સ્પર્ધાનું નામ | ધોરણ | વય જૂથ | વિજેતા |
૧ | જય પરમાર | સર્જનાત્મક કારીગરી | ૯ -બ | ૧૫ થી ૨૧ | દ્વિતીય |
૨ | આર્યન ચુનારા | સર્જનાત્મક કારીગરી | ૮ -અ | ૬ થી ૧૪ | દ્વિતીય |