31/12/25 : ઇન્વિટેશનલ અંડર 14 મલખમ ટુર્નામેન્ટમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ

પર્વ મનીષ પરમાર – ધોરણ : ૩ જુમ્માદાદા વ્યાયામ મંદિર દાંડિયા બજાર,વડોદરા દ્વારા તારીખ 31/12/25 ના રોજ આયોજિત ઇન્વિટેશનલ અંડર 14 મલખમ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
૨૬/૧૨/૨૫ : જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ વડોદરા દ્વારા જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫ ભજન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

૨૬/૧૨/૨૫ : જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ વડોદરા દ્વારા જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫ આદર્શ નિવાસી શાળા દરજીપુરા, વડોદરા ખાતે યોજાયેલ જેમાં શાળાના વિદ્યાર્થી ધ્રુવદત્ત જયદીપ બેહેરે (ધોરણ – ૫) એ ભજન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. હવે તે પ્રાદેશિક કક્ષાએ ભાગ લેવા માટે જશે. શાળા […]
13/1/26 – ઉત્તરાયણ ઉજવણી (સ્નેહ થી ધોરણ 5)
તા. 10/12/2025, બુધવારના રોજ નાનુભાઈ અમીન એવોર્ડ 2025 વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ.

લોક વિજ્ઞાન કેન્દ્ર સુભાનપુરા, વડોદરા ખાતે તા. 10/12/2025, બુધવારના રોજ નાનુભાઈ અમીન એવોર્ડ 2025 અંતર્ગત રજૂ કરેલ કૃતિ – પ્લાસ્ટિક અવરનેસ અને રીસાયકલીંગ ATM માં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમાંકકરી બંનેને ₹5000ની ઘોષણા કરેલ છે. તન્વી વિનોદભાઈ ખૈરનાર – ધોરણ : ૭ રીયા પ્રવીણભાઈ પટેલ – ધોરણ : ૭ શાળા પરિવાર આ […]