લોક વિજ્ઞાન કેન્દ્ર સુભાનપુરા, વડોદરા ખાતે તા. 10/12/2025, બુધવારના રોજ નાનુભાઈ અમીન એવોર્ડ 2025 અંતર્ગત રજૂ કરેલ કૃતિ – પ્લાસ્ટિક અવરનેસ અને રીસાયકલીંગ ATM માં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર ગુજરા
તી માધ્યમની વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમાંકકરી બંનેને ₹5000ની ઘોષણા કરેલ છે.
તન્વી વિનોદભાઈ ખૈરનાર – ધોરણ : ૭
રીયા પ્રવીણભાઈ પટેલ – ધોરણ : ૭
શાળા પરિવાર આ માટે ખૂબ આનંદની સાથે ગર્વની લાગણી અનુભવે છે.
ઈન્ચાર્જ શિક્ષિક: ધર્મેશ પટેલ