
પર્વ મનીષ પરમાર – ધોરણ : ૩
જુમ્માદાદા વ્યાયામ મંદિર દાંડિયા બજાર,વડોદરા દ્વારા તારીખ 31/12/25 ના રોજ આયોજિત ઇન્વિટેશનલ અંડર 14 મલખમ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.