૨૬/૧૨/૨૫ : જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ વડોદરા દ્વારા જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫ આદર્શ નિવાસી શાળા દરજીપુરા, વડોદરા ખાતે યોજાયેલ જેમાં શાળાના વિદ્યાર્થી ધ્રુવદત્ત જયદીપ બેહેરે (ધોરણ – ૫) એ ભજન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. હવે તે પ્રાદેશિક કક્ષાએ ભાગ લેવા માટે જશે. શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન..