વાર્ષિક બહુમાન સમારોહ

વાર્ષિક બહુમાન સમારોહ અંતર્ગત 640 થી વધુ વિધાર્થીઓ અને 17 થી વધુ શૈક્ષણિક, વહીવટી અને સહાયક કર્મચારી ગણ અને વાલીગણનું બહુમાન

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ની ઉજવણી અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અરુણા લાલ શિષ્યવૃત્તિ

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ની ઉજવણી અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અરુણા લાલ શિષ્યવૃત્તિ તારીખ 19/ 1/ 2025( રવિવાર) ના રોજ આ સ્પર્ધા ન્યુ ઈરા સ્કુલ વડોદરા ખાતે યોજવામાં આવી હતી. જેમાં શહેરની બધી પ્રતિષ્ઠિત શાળાઓએ ભાગ લીધેલ હતો જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની પ્રથમ મેરીટ લીસ્ટમાં 157 વિદ્યાર્થીઓમાં તેણે સ્થાન […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

૨૮/૨/૨૫ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ધોરણ ૬ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ જેના મુખ્ય અતિથિ શ્રીમતી બેલા ખજુરીયા કાયાકલ્પ પ્રોજેક્ટ નિયામક મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા અને અતિથિ વિશેષ શ્રીમાન પ્રશાંત કુમાર, લેબ ઇન્ચાર્જ, બી .એચ. એસ દંતેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તે આ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં બાળ […]