રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

૨૮/૨/૨૫ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ધોરણ ૬ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ જેના મુખ્ય અતિથિ શ્રીમતી બેલા ખજુરીયા કાયાકલ્પ પ્રોજેક્ટ નિયામક મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા અને અતિથિ વિશેષ શ્રીમાન પ્રશાંત કુમાર, લેબ ઇન્ચાર્જ, બી .એચ. એસ દંતેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તે આ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૪૦ પ્રોજેક્ટ રાખવામાં આવેલ.