રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ની ઉજવણી અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અરુણા લાલ શિષ્યવૃત્તિ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ની ઉજવણી અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અરુણા લાલ શિષ્યવૃત્તિ

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ની ઉજવણી અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અરુણા લાલ શિષ્યવૃત્તિ
તારીખ 19/ 1/ 2025( રવિવાર) ના રોજ આ સ્પર્ધા ન્યુ ઈરા સ્કુલ વડોદરા ખાતે યોજવામાં આવી હતી. જેમાં શહેરની બધી પ્રતિષ્ઠિત શાળાઓએ ભાગ લીધેલ હતો જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની પ્રથમ મેરીટ લીસ્ટમાં 157 વિદ્યાર્થીઓમાં તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે.તેમજ 1/3/2025 (શનિવાર ) રોજ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ ખાતે તેને રંગોળી કોમ્પિટિશન અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જેમાં ક્વિઝ સ્પર્ધામાં તેણીનો પ્રથમ ક્રમ આવેલ છે. જે બદલ શાળા પરિવાર વિદ્યાર્થીનીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીની નું નામ
1. પટેલ માહી દિનેશભાઈ : 11 વિજ્ઞાન પ્રવાહ
ઇન્ચાર્જ શિક્ષક : કુણાલ મકવાણા અને વેદાંતી શાહ

આચાર્યશ્રી
દુષ્યંત દેસાઈ