ATAL INNOVATION MISSION દ્વારા આયોજિત ATL મેરેથોનમાં બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ગુજરાતી માધ્યમના ધોરણ ૮ – અ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જે રાષ્ટ્ર કક્ષાએ વિજેતા થયેલ છે. ૧) શુભમ ધર્મેન્દ્રસિંહ રાઉલજી ૨) ધ્રુવાંશુ ભૂષણભાઈ ચૌધરી ૩) ઉમંગ રામકૃષ્ણ ભામરે
શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન ….
પ્રોજેક્ટ નામ : હોસ્પિટલ ઇકોસિસ્ટમ
ઇન્ચાર્જ શિક્ષક : પિનલ મકવાણા