પ્રિન્સ અશોક રાજે સ્કૂલ, માંજલપુર ખાતે આંતરશાળા વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં શાળાના ૨ વિદ્યાર્થીઓ (૧) વણઝારા પ્રિન્સ  ધોરણ : ૯ – અ અને (૨) મૈસુરી ખનક હિરેનભાઈ ધોરણ : ૯ – અ ભાગ લીધો હતો. જેમાં પ્રિન્સ વણઝારા દ્વિતીય ક્રમે વિજેતા થયેલ હતો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *