જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વડોદરા શહેર સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. તે બદલ શાળા પરિવાર તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.