વીર નર્મદ પ્રાથમિક શાળા તરસાલી ખાતે કલા ઉત્સવનું આયોજન થયું હતું જેમાં આપણી શાળાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેનું પરિણામ….

➡️સંગીત ગાયન સ્પર્ધા- જયદીપ દેવશીભાઈ રબારી – પ્રથમ નંબર
➡️ચિત્ર સ્પર્ધા – મેઘાબેન દિનેશભાઈ પરમાર – તૃતીય નંબર
➡️ બાળકવિ સ્પર્ધા-  દિશા પ્રવીણ ભાઈ સોલંકી – દ્વિતીય નંબર
➡️ સંગીત વાદન સ્પર્ધા-  યુવરાજ શૈલેષભાઈ રોહિત – દ્વિતીય નંબર