ઝોન કક્ષાનો વર્ષ 2024-25 ના ” ગરવી ગુજરાત” થીમ આધારિત યોજયેલ કલા ઉત્સવ કાર્યક્રમમાં યુ. આર. સી. ઝોન કક્ષાએ ‘ ગાયન સ્પર્ધા’
જી.સી.ઈ.આર.ટી આયોજિત કલાઉત્સવ – ઝોન કક્ષા કુબેરેશ્વર પ્રા. શાળા (બાબાજીપુરા –13) માંજલપુર ખાતે યોજાયેલ શાળાનો વિદ્યાર્થી ગોયલ જયદીપ દેવશીભાઈ ધો -૭ બ એ સંગીત ગાયન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ.
નવરાત્રી મહોત્સવ
વીર નર્મદ પ્રાથમિક શાળા તરસાલી ખાતે કલા ઉત્સવનું આયોજન થયું હતું જેમાં આપણી શાળાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેનું પરિણામ….
વીર નર્મદ પ્રાથમિક શાળા તરસાલી ખાતે કલા ઉત્સવનું આયોજન થયું હતું જેમાં આપણી શાળાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેનું પરિણામ…. ➡️સંગીત ગાયન સ્પર્ધા- જયદીપ દેવશીભાઈ રબારી – પ્રથમ નંબર ➡️ચિત્ર સ્પર્ધા – મેઘાબેન દિનેશભાઈ પરમાર – તૃતીય નંબર ➡️ બાળકવિ સ્પર્ધા- દિશા પ્રવીણ ભાઈ સોલંકી – દ્વિતીય નંબર ➡️ સંગીત વાદન સ્પર્ધા- યુવરાજ શૈલેષભાઈ […]
ITM SLS યુનિવર્સિટી ખાતે મેનેજમેન્ટ ક્વિઝમાં શાળા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ.
ITM University, Jarod Vadodara ખાતે યોજાયેલ સ્પર્ધા The art and science innovation for Working Model, Static Model, Management quiz, Shark tank junior, Scavenger hunt and Work shop માં ધોરણ – ૯ થી ૧૨ ના કુલ ૪૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં Management quiz માં ધોરણ -૧૧ના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.