નાચ ગુજરાત સીઝન -૩ (વર્ષ ૨૦૨૪-૨૫)

નાચ ગુજરાત સીઝન -૩ (વર્ષ ૨૦૨૪-૨૫)

બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર (ગુજ.માધ્યમ)
પૂર્વ પ્રાથમિક વિભાગ
શાળાનું ગૌરવ!

 


નાચ ગુજરાત સીઝન -૩ (વર્ષ ૨૦૨૪-૨૫) આયોજિત યુગલ ડાન્સ સ્પર્ધા અને સમૂહ ડાન્સ સ્પર્ધામાં સીકેજી અ માં ભણતી જાનવી અંકિતકુમાર ભગતે વિજેતા બની પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.જાનવી તેના નૃત્યની તાલીમ યુનિટી ડાન્સ એકેડમીના શ્રી કરણ યાદવ પાસેથી મેળવે છે.શાળા પરિવાર તેની આ સફળતાને બિરદાવે છે અને તેને તેમજ તેના પરિવારને હાર્દિક અભિનંદન પાઠવે છે.