નાચ ગુજરાત સીઝન -૩ (વર્ષ ૨૦૨૪-૨૫)
બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર (ગુજ.માધ્યમ) પૂર્વ પ્રાથમિક વિભાગ શાળાનું ગૌરવ! નાચ ગુજરાત સીઝન -૩ (વર્ષ ૨૦૨૪-૨૫) આયોજિત યુગલ ડાન્સ સ્પર્ધા અને સમૂહ ડાન્સ સ્પર્ધામાં સીકેજી અ માં ભણતી જાનવી અંકિતકુમાર ભગતે વિજેતા બની પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.જાનવી તેના નૃત્યની તાલીમ યુનિટી ડાન્સ એકેડમીના શ્રી કરણ યાદવ પાસેથી મેળવે છે.શાળા પરિવાર તેની આ સફળતાને બિરદાવે […]
તારીખ :-૨૪/૦૯/૨૦૨૪ ભારત વિકાસ પરિષદ : રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૪
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૪ સ્પર્ધાની તારીખ :-૨૪/૦૯/૨૦૨૪ સ્થળ :- શ્રી રંગ વાટીકા, બાપોદ જકાતનાકા, વાઘોડિયા રોડ,વડોદરા.