ઈમરજન્સી લાઈટ ખોલી તેના સાધનો અને આંતરિક ભાગોના કાર્યોની સમજ મેળવી ફરીથી લાઈટ બંધ કરી. |
ઇલેક્ટ્રિક ઈસ્ત્રી ખોલી તેના આંતરિક ભાગોના કાર્યોની સમજ મેળવી. |
ઇલેક્ટ્રિક ફેન ખોલી તેના આંતરિક ભાગોના કાર્યોની સમજ મેળવી.
વોટર પમ્પ ખોલી તેના આંતરિક ભાગોની ઓળખ મેળવી અને પમ્પ બંધ કરવો.