તોડ ફોડ જોડ – ધોરણ : ૬ થી ૮
ઈમરજન્સી લાઈટ ખોલી તેના સાધનો અને આંતરિક ભાગોના કાર્યોની સમજ મેળવી ફરીથી લાઈટ બંધ કરી. ઇલેક્ટ્રિક ઈસ્ત્રી ખોલી તેના આંતરિક ભાગોના કાર્યોની સમજ મેળવી. ઇલેક્ટ્રિક ફેન ખોલી તેના આંતરિક ભાગોના કાર્યોની સમજ મેળવી. વોટર પમ્પ ખોલી તેના આંતરિક ભાગોની ઓળખ મેળવી અને પમ્પ બંધ કરવો.
ATL : મેરેથોન પ્રોજેક્ટ અંગે ચર્ચા અને BLIX KITનો ઉપયોગ કરી વિવિધ ઉપકરણો બનાવવા.
વ્યવસાયિક તાલીમ : ઈલેકટ્રીકલ: ટુ વે સ્વીચની માહિતી અને જોડાણ
વ્યવસાયિક તાલીમ : બ્યુટીપાર્લર – આઈ બ્રો, થ્રેડિંગ પ્રેક્ટીસ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનીંગ
વ્યવસાયિક તાલીમ : સિવણકામ પ્રવૃત્તિ : ગાજ- બટન કરવા
વ્યવસાયિક તાલીમ : ખેતી : બગીચા અને ખેતરની સફાઈ અને નવા બીજ અને છોડની રોપણી
ખેતી : બગીચા અને ખેતરની સફાઈ અને નવા બીજ અને છોડની રોપણી