ઝેનિથ સ્કૂલ દ્વારા આયોજિત આંતર શાળાકીય સ્પર્ધા – સામાજિક વિજ્ઞાન ક્વીઝ

ઝેનિથ સ્કૂલ દ્વારા આયોજિત આંતર શાળાકીય સ્પર્ધા – સામાજિક વિજ્ઞાન ક્વીઝ

’પ્રેરણા’
જેમાં શહેરની પ્રતિષ્ઠિત સાત શાળાઓએ ઉમેદવારી નોંધાવી હતી. ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ કે, સામાજિક વિજ્ઞાન ક્વીઝમાં શાળાના વિદ્યાર્થી ડોડીયા મંથન ભરતભાઈ (ધોરણ ૮), ગોહિલ રુદ્ર નરેન્દ્રસિંહ (ધોરણ ૯) અને પઢિયાર હેત અજયભાઈ (ધોરણ ૧૦) કે જેઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે.

સમગ્ર શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે.