શિક્ષક દિનની ઉજવણી
ઝેનિથ સ્કૂલ દ્વારા આયોજિત આંતર શાળાકીય સ્પર્ધા : મેથ્સ ક્વિઝ સ્પર્ધા
તા: ૦૫-૦૯-૨૦૨૪, ગુરુવાર મેથ્સ ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીના નામ- ધોરણ ૯ થી ૧૨ ૧. પઢિયાર હેત અજયભાઈ ૨. યેવલે નીખા કમલેશભાઈ ૩. ભૈયા નિશા શૈલેષભાઈ ૪. પરમાર ક્રિશા નવની તભાઈ
ઝેનિથ સ્કૂલ દ્વારા આયોજિત આંતર શાળાકીય સ્પર્ધા – સામાજિક વિજ્ઞાન ક્વીઝ
’પ્રેરણા’ જેમાં શહેરની પ્રતિષ્ઠિત સાત શાળાઓએ ઉમેદવારી નોંધાવી હતી. ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ કે, સામાજિક વિજ્ઞાન ક્વીઝમાં શાળાના વિદ્યાર્થી ડોડીયા મંથન ભરતભાઈ (ધોરણ ૮), ગોહિલ રુદ્ર નરેન્દ્રસિંહ (ધોરણ ૯) અને પઢિયાર હેત અજયભાઈ (ધોરણ ૧૦) કે જેઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. સમગ્ર શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે.
ગણેશ વિસર્જન
ગણેશ સ્થાપના
હોકી સ્પર્ધા – અંડર – ૧૭ ભાઈઓ પ્રથમ, અંડર – ૧૪ ભાઈઓ દ્વિતીય અને અંડર – ૧૪ બહેનો તૃતીય સ્થાન
તા.૧૦/૮/૨૪ : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી કચેરી આયોજિત શાળાકીય હોકી સ્પર્ધામાં અંડર -૧૭, ભાઈઓ અંડર – ૧૪ ભાઈઓ અને અંડર -૧૪ બહેનો એ ભાગ લીધેલ. જેમાં અંડર – ૧૭ ભાઈઓ પ્રથમ, અંડર – ૧૪ ભાઈઓ દ્વિતીય અને અંડર – ૧૪ બહેનો તૃતીય સ્થાન મેળવેલ.