૨૫ મી રજત જયંતિ

જો મહેનત આદત બની જશે, તો સફળતા મુકદ્દર બની જશે. આ વિચારને સાર્થક કરતાં બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટની શાખા બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર ખાતે પોતાની ફરજના પચ્ચીસ વર્ષ પૂર્ણ કરી સન્માનિત કરાયેલ શ્રીમતી અંજલિ છાયાને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
૨/૮/૨૫ : સુગમ સંગીતમાં દ્વિતીય સ્થાન મળેલ.

કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ ચિત્ર સ્પર્ધામાં તૃતીય સ્થાન

કલા મહાકુંભ – ૨૦૨૫-૨૬ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભજન ગીતમાં તૃતીય સ્થાન

કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ – ઝોન કક્ષાની સ્પર્ધા -હાર્મોનિયમ વાદનમાં પ્રથમ સ્થાન

કલામહાકુંભ ૨૦૨૫-૨૦૨૬ની ઝોનલ સ્તરની રાસગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક

“પરિશ્રમ એક એવી ચાવી છે, જે સપનાને હકીકતમાં ફેરવે છે.” આ પંક્તિને સાચા અર્થમાં શાળા પરિવારની વિદ્યાર્થીનીઓએ સાબિત કરી બતાવેલ છે.✨ કલામહાકુંભ ૨૦૨૫-૨૦૨૬ની ઝોનલ સ્તરની રાસગરબા સ્પર્ધામાં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર (ગુજરાતી માધ્યમ)ની તેજસ્વી વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે.🥇🏆 આ સિદ્ધિ માત્ર વિજયની ઘોષણા નથી, પરંતુ તેમાં વિદ્યાર્થીઓની અવિરત […]