નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ – ૨૬ માટે પ્રવેશ શરૂ

14 Dec 2024 : Inter School Declamation Contest

પ્રિન્સ અશોક રાજે સ્કૂલ, માંજલપુર ખાતે આંતરશાળા વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં શાળાના ૨ વિદ્યાર્થીઓ (૧) વણઝારા પ્રિન્સ ધોરણ : ૯ – અ અને (૨) મૈસુરી ખનક હિરેનભાઈ ધોરણ : ૯ – અ ભાગ લીધો હતો. જેમાં પ્રિન્સ વણઝારા દ્વિતીય ક્રમે વિજેતા થયેલ હતો.
સી.આર.સી.કક્ષા ગણિત – વિજ્ઞાન પ્રદર્શન 24-25
