૨૧/૨/૨૬ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા આયોજિત TFJ Fest 2026 બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી ખાતે Socho Hatke, Mystery Kit, Shark Tank Vadodara, Riddle Relay સ્પર્ધાઓનું આયોજન થયેલ. જેમાં શાળાના ૨૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓ Socho Hatke સ્પર્ધામાં તૃતીય ક્રમે અને Riddle Relay સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *