૫ /૧૨/૨૫ : લોકવાર્તા સ્પર્ધા

૫ /૧૨/૨૫ કમિશનર શ્રી, યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા સંચાલિત મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, નડિયાદ ખાતે યોજાયેલ જેમાં શાળાનો વિદ્યાર્થી જયદીપ રબારી ધોરણ ૮ -અ એ લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લીધો હતો.