સોકલીન સંસ્થા દ્વારા આયોજિત લોક જાગૃતિ અધિવેશન

ઈ – વેસ્ટ તથા એક્સપાયર્ડ દવાઓના વ્યવસ્થાપન માટે ખાસ જાગૃતિ ફેલાવવા માટેની જાણકારી ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને આપી હતી.