– Ultrasonic Sensor વડે વસ્તુનું અંતર કેવી રીતે માપી શકાય.
– Servo Motor (સર્વે મોટર) અંતર પ્રમાણે કેવી રીતે ફરે છે તેનો જીવંત પ્રયોગ.
– Smart Vacuum Cleaner મોડલ કેમ કાર્ય કરે છે.
– Arduino Coding કેવી રીતે શરૂ કરવી, તેની સરળ ભાષામાં સમજ.
– IR Proximity Sensor (આઈડીનો ઉનો સેન્સર), વાયરિંગ અને રિયલ મોડલ કેવી રીતે બનાવવું તેની જાણકારી.