વડોદરા ઇનોવેશન કાઉન્સીલ દ્વારા આયોજિત તોડ-ફોડ-જોડ પરિચય – પ્રથમ સેશન. બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જગદીશ શુક્લ હાજર રહ્યા હતા અને તેમણે વડોદરા ઇનોવેશન કાઉન્સીલ સંસ્થાનો પરિચય આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *