બરોડા હાઇસ્કૂલ,દંતેશ્વર ખાતે શાળાની બધીજ શાખાના પૂર્વ પ્રાથમિક વિભાગની શિક્ષિકાઓ દ્વારા ડેમો લેસન આપવામાં આવ્યા હતા. જેમાં બધીજ શાખાના આચાર્ય, આચાર્યા તેમજ ટ્રસ્ટીશ્રી હાજર રહ્યા હતા.