રમત અને કસરત
૬/૮/૨૫ | જિલ્લા રમતગમત અધિકારી, વડોદરા દ્વારા સંચાલિત ૬૯ મી શાળાકીય (SGFI) રમતો સ્પર્ધા બરોડા હાઇસ્કૂલ ઓ.એન.જી.સી ખાતે યોજાયેલ જેમાં શાળાની ખોખો ટીમ અંડર-૧૪ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. |
૭/૮/૨૫ | જિલ્લા રમતગમત અધિકારી, વડોદરા દ્વારા સંચાલિત ૬૯ મી શાળાકીય (SGFI) રમતો સ્પર્ધા બરોડા હાઇસ્કૂલ ઓ.એન.જી.સી ખાતે યોજાયેલ જેમાં શાળાની કબડ્ડી ટીમ અંડર-૧૪ ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં પટેલ વેદ ધોરણ ૮ -અ અને પ્રજાપતિ નક્ષ ધોરણ -૮ બ જિલ્લા કક્ષાએ રમવા જનાર ટીમમાં પસંદગી પામેલ છે. |
૧૨/૮/૨૫ | જિલ્લા રમતગમત અધિકારી, વડોદરા દ્વારા સંચાલિત ૬૯ મી શાળાકીય (SGFI) રમતો સ્પર્ધા માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, માંજલપુર ખાતે યોજાયેલ જેમાં શાળાની હોકી ટીમ અંડર-૧૭ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. |
૧૨/૮/૨૫ | જિલ્લા ક્ક્ષા જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, માંજલપુર ખાતે યોજાયેલ જેમાં શાળાની હોકી ટીમ અંડર-૧૫ ભાઈઓએ ભાગ લીધો હતો જે દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે. |