ધોરણ-૧૨ વિ.પ્ર.નો વિદ્યાર્થી માછી પ્રણય જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી આઈ. આઈ. ટી. ગોવા ખાતે પ્રવેશ મેળવેલ છે. જેનું બહુમાન સમારંભ અને ચર્ચા સત્ર યોજાયેલ હતો. જેમાં શાળાના ટ્રસ્ટી ડૉ.એસ.આર.આયંગરના હસ્તે બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરાઈ હતી. ધોરણ-૯ થી ૧૨ના વાલી મિત્રો પણ હાજર રહ્યા હતા.![]() ![]() ![]() ![]() ![]() ![]() |