૪ થી ૬/૯/૨૩  :જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા હોકી સ્પર્ધા જવાહરલાલ નહેરુ ટુનાર્મેન્ટ  માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર ૧૫ ભાઈઓની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા, અંડર ૧૭ ભાઈઓની ટીમ તૃતીય ક્રમે વિજેતા અને અંડર ૧૭ બહેનોની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ.   

 

૮ થી  ૧૦/૯/૨૩ :

જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજિત હોકી સ્પર્ધા SGFI સ્કૂલ ગેમસ ફેડ્રેસન ઓફ ઇન્ડિયા માંજલપુર રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ અંડર ૧૪ ભાઈઓ /બહેનોની ટીમએ ભાગ લીધો હતો. ભાઈઓ તૃતીય ક્રમે અને બહેનો દ્વિતીય ક્રમે વિજેતા, અંડર ૧૭ ભાઈઓ/ બહેનોની ટીમમાં ભાઈઓ પ્રથમ ક્રમે અને બહેનો દ્વિતીય ક્રમે વિજેતા થયેલ.