જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત કલા ઉત્સવ ૨૦૨૩ – ૨૪ : સંગીત વાદન સ્પર્ધા

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત કલા ઉત્સવ ૨૦૨૩ – ૨૪ : સંગીત વાદન સ્પર્ધા

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત કલા ઉત્સવ ૨૦૨૩ -૨૪માં ઉચ્ચ પ્રાથમિક વિભાગ સંગીત વાદન સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં કુલ ૧૧  વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

🔹આ સ્પર્ધા અંતર્ગત કુલ ત્રણ ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાની ધોરણ-૮ ની  વિદ્યાર્થીની વાઘેલા ધ્વનિ બીજા ક્રમાંકે વિજેતા થયેલ જેને શિલ્ડ, સર્ટિફિકેટ અને ૮૦૦ રૂપિયા તેમજ રાઇટીંગ પેડ. કલર બોક્સ ઈનામ પ્રાપ્ત થયેલ છે.