સ્નેહ થી સી.કે.જી.
| ધોરણ | ગણવેશ | કુમાર | કન્યા |
|---|---|---|---|
| સ્નેહ | રોજનો ગણવેશ | બાળકને સરળ પડે તેવા રંગીન કપડાં | બાળકને સરળ પડે તેવા રંગીન કપડાં |
| જુ.કે.જી., સી.કે.જી. | રોજનો ગણવેશ (સોમવાર, મંગળવાર, ગુરૂવાર) | *લાલ શર્ટ(અડધી બાંય ) લોગો સાથે. | *લાલ શર્ટ(અડધી બાંય) લોગો સાથે. |
| *અડધી ચડ્ડી,મોટી ચોકડી *ટ્રેક પેન્ટ- ઘાટ્ટો ભૂરો ,બંને સાઈડ ગુલાબી પટ્ટી | *પિનાફ્રોક-મોટી ચોકડી +લોગો (ઘાટ્ટો ભૂરો +લાલ+બિસ્કીટ રંગનું) |
||
| *લાલ મોજા-બિસ્કીટ+ ઘાટ્ટા ભૂરા રંગની પટ્ટીઓવાળા | *કાળી સાઈકલીંગ શોર્ટસ | ||
| *કાળા બૂટ વેલક્રોવાળા | *લાલ મોજા-પિનાફ્રોકના રંગની પટ્ટીઓવાળા | ||
| *કાળા બૂટ વેલક્રોવાળા |
|||
| એક્ટિવીટી ગણવેશ (મંગળવાર અને શુક્રવાર) | *ટી શર્ટ-ગુલાબી(અડધી બાંય) | *ટી શર્ટ-ગુલાબી(અડધી બાંય) | |
| *ટ્રેક પેન્ટ- ઘાટ્ટો ભૂરો ,બંને સાઈડ ગુલાબી પટ્ટી | *ટ્રેક પેન્ટ-ઘાટું ભૂરું, બંને સાઈડ ગુલાબી પટ્ટી |
ધોરણ-૧, ૨
| ગણવેશ | કુમાર | કન્યા | ||||
|---|---|---|---|---|---|---|
| સોમવાર,મંગળવાર, ગુરુવાર | શર્ટ: HOU- 000654; શેડ # 18 | શર્ટ: HOU- 000654; શેડ # 18 | ||||
| પેન્ટ: HOU-SU 000033; શેડ # 18 | પીનાફ્રોક : HOU-SU 000033; શેડ # 18 | |||||
| એક્ટિવીટી ગણવેશ બુધવાર,શુક્રવાર | હાઉસ | જ્યુપિટર | માર્સ | વીનસ | સેટર્ન | |
| ટી- શર્ટ હાઉસ મુજબ | આછો નારંગી | ગુલાબી | આછો ભૂરો | આછો લીલો | ||
| પેન્ટ હાઉસ મુજબ | ચાર હાઉસની રંગની પટ્ટીઓવાળું કાળું ટ્રેક પેન્ટ | |||||
| બૂટ | ધો.૧,૨ | કાળા બૂટ – વેલક્રોવાળા (દરેક ઋતુમાં) | ||||
| મોજા | ‘Benzer’Company (પેન્ટ/પીનાફ્રોકના કલર /શર્ટના રંગની પટ્ટીઓ સાથે) | |||||
| બેલ્ટ | શાળાના લોગો સાથે | |||||
ધોરણ-૩ થી ૮
| ગણવેશ | કુમાર | કન્યા | ||||
|---|---|---|---|---|---|---|
| સોમવાર,મંગળવાર, ગુરુવાર,શુક્રવાર | શર્ટ: HOU- 000654; શેડ # 18 | શર્ટ: HOU- 000654; શેડ # 18 | ||||
| પેન્ટ: HOU-SU 000033; શેડ # 18 | પીનાફ્રોક : HOU-SU 000033; શેડ # 18 | |||||
| એક્ટિવીટી ગણવેશ મંગળવાર,શનિવાર | હાઉસ | જ્યુપિટર | માર્સ | વીનસ | સેટર્ન | |
| ટી- શર્ટ હાઉસ મુજબ | આછો નારંગી | ગુલાબી | આછો ભૂરો | આછો લીલો | ||
| પેન્ટ હાઉસ મુજબ | ચાર હાઉસની રંગની પટ્ટીઓવાળું કાળું ટ્રેક પેન્ટ | |||||
| ધો.૩ થી ૮ | બૂટ | કાળા બૂટ – દોરીવાળા ;દરેક ઋતુમાં | ||||
| મોજા | આછા બિસ્કીટ રંગના(પેન્ટ, પીના ફ્રોકના રંગના), આછા ભૂરા રંગની પટ્ટી (શર્ટના રંગની) સાથે | |||||
| બેલ્ટ | સ્કૂલ લોગો સાથે | |||||
ધોરણ- ૯ થી ૧૨
| ગણવેશ | કુમાર | કન્યા | ||||
|---|---|---|---|---|---|---|
| નિયમિત ગણવેશ: સોમવાર, બુધવાર,ગુરૂવાર, શુક્રવાર | શર્ટ: HOU – 000650;Shade # 19 | કુર્તા / ટોપ: HOU - 000650;Shade # 19 | ||||
| પેન્ટ: HOU - SU 000033;Shade # 19 | HOU – SU 000033 ; Shade # 19 | |||||
| એક્ટિવીટી ગણવેશ મંગળવાર,શનિવાર | હાઉસ | જ્યુપિટર | માર્સ | વીનસ | સેટર્ન | |
| ટી- શર્ટ હાઉસ મુજબ | આછો નારંગી | ગુલાબી | આછો ભૂરો | આછો લીલો | ||
| પેન્ટ : હાઉસ મુજબ : ચાર હાઉસના રંગની પટ્ટીવાળું કાળું ટ્રેક પેન્ટ | ||||||
| બૂટ | કાળા બૂટ – દોરીવાળા ;દરેક ઋતુમાં | |||||
| મોજા | આછા બિસ્કીટ રંગના(પેન્ટ, પીના ફ્રોકના રંગના), આછા ભૂરા રંગની પટ્ટી (શર્ટના રંગની) સાથે | |||||
| બેલ્ટ | સ્કૂલ લોગો સાથે | |||||