સંખ્યા સે સંસ્કૃતિ તક ત્રિદિવસીય પ્રદર્શન આરંભ …

૧૮/૧૨ થી ૨૦/૧૨ : સંખ્યા સે સંસ્કૃતિ તક ત્રિદિવસીય પ્રદર્શન આરંભ …જેમાં બરોડા હાઇસ્કૂલની તમામ શાખાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ,સાંસ્કૃતિક રજૂઆતો,સ્પર્ધાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બરોડા હાઇસ્કૂલ સિવાય બહારની અન્ય શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ આ પ્રદર્શની ઉત્સાહભેર નિહાળી હતી.
TEDX and Podar World school દ્વારા આયોજિત UNFOLDING TOMORROW સેમિનાર
સૂક્ષ્મદર્શક યંત્રના ભાગો અને તેના કાર્યોની સમજ મેળવી
સ્ટેથોસ્કોપ અને બીપી માપન મશીનના ભાગોની સમજ મેળવી